Dongre maharaj biography in gujarati
Dongre maharaj biography in gujarati news!
Dongre maharaj biography in gujarati
Shrimad Bhagwat Rahasya (Dongre Maharaj)
Shrimad Bhagwat Rahasya (Gujarati) By Dongre Maharaj | Shrimad Bhagvat Katha by Dongre Maharaj in Gujarati.
શ્રીમદ ભાગવત રહસ્ય (ગુજરાતી) લેખક ડોંગરે મહારાજ
પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની અનેક ભાગવત સપ્તાહોનું સંકલન કરી તૈયાર કરેલ ગ્રંથ ( રામાયણ તેમજ ગોપી-ગીતની કથા સાથે)
'ભાગવતજી' એ સાક્ષાત શ્રીકૃષ્ણનું વાડ્મય સ્વરૂપ છે .સૌ પ્રથમ ભગવાન નારાયણે બ્રહ્માજીને કહ્યું છે, બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે .
નારદજીએ વેદવ્યાસને કહ્યું છે અને વેદ વ્યાસે તેમના પુત્ર શુકદેવજીને કહ્યું છે .શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા કહી છે.પરીક્ષિતના મોક્ષાર્થે ,પરીક્ષિતને પરબ્રહ્મના દર્શન કરાવવા જે કથા શુકદેવજી દ્વારા કહેવામાં આવી તે જ શ્રીમદ્દ ભાગવત - સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન પંડિત ડોંગરેજી મહારાજ સારા કથાકાર હોવાની સાથે સંત પણ હતા.
તેમનું મન બાળક જેવું નિર્લેપ અને નિર્મોહી હતું. કરુણા, સેવા, દયા અને પ્રેમભાવની ર્મૂિત એવા ડોંગરેજી મહારાજની વાણીમાં એવો પ્રભાવ હતો કે સાંભળનારને કૃષ્ણની મધુરી મોરલી સાંભળ્યાની અનુભૂતિ થતી.
ડોંગરેજી